Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

મોદીના વાવાઝોડામાં દિગ્વીજય-શત્રુધ્ન-કનૈયા સહિત દિગ્ગજો ભોં ભેગા થયા

નવી દિલ્હીઃ મોદીના વાવાઝોડામાં કોંગ્રેસના દિગ્ગજોના સુપડા સાફઃ દિગ્વિજયસિંહ, શત્રુધ્ન, ખડગે, જયોતિરાદિત્ય સિંધિયા, સીપીઆઇના કનૈયા વગેરે હારવાની અણી ઉપર છેઃ કોંગ્રેસને જબરો ફટકો પડયો છે.

(4:36 pm IST)
  • અમદાવાદના સ્મૃતિ મંદિર, ઘોડાસર રોડ ખાતે સાંજે ૭ વાગે ભાજપ દ્વારા વિજયભાઈ, જીતુભાઇ વિગેરેની હાજરીમાં વિજયને વધાવવા વંદન-અભિનંદન-ધન્યવાદ સભા યોજાય છે access_time 6:38 pm IST

  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST

  • ભાજપના ચૂંટણી પરિણામો વિશ્વભરના સોશ્યલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહેલ છે access_time 4:57 pm IST