Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

ઉર્મિલા - નિરૂપમ પાછળ

મુંબઇની તમામ ૬ બેઠકો ઉપર ભાજપ-શિવસેના આગળ ચાલે છે

મુંબઇ તા. ર૩: દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઇ ઉપર ભગવો લહેરાયો મહારાષ્ટ્રની ૪૮ બેઠકોમાંથી ૪૩ પર ભાજપ-શિવસેના આગળ ચાલે છે. તો મુંબઇની તમામ ૬ બેઠકો એનડીએના ખાતામાં જતી દેખાડી રહી છે.કોંગ્રેસી-એનસીપીના ઉમેદવારો બધી બેઠક પર પાછળ ચાલી રહ્યાં છે.

મુંબઇ નોર્થ, ઇસ્ટ, મુંબઇ સાઉથ સહિતની બેઠકો પર ભાજપ શિવસેના આગળ છે. પૂનમ મહાજન પ્રિયાદત કરતાં ઘણી આગળ છે.

નોર્થ વેસ્ટ બેઠક પર સંજય નિરૂપમ પાછળ છે. નોર્થની બેઠક પર ઉર્મિલા પાછળ ચાલે છે.

(4:34 pm IST)