Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

દેશભરમાં મોદીનો જાદુ ચાલ્યો પણ આંધ્ર, તામીલનાડુ અને કેરળમાં ન ચાલ્યો

નવી દિલ્હીઃ દેશભરમાં મોદીનો જાદુ ચાલી ગયો. ભાજપે સરકાર રચવા જેટલી તોતીંગ બેઠકો મેળવી લીધી. ત્રણ રાજ્યોને બાદ કરતા દેશભરમાં મોદીનો જાદુ ચાલ્યો. આંધ્ર, તામીલનાડુ અને કેરળમાં મોદીનો જાદુ બેઅસર. આંધ્રમાં બાજી જગનમોહન રેડ્ડીએ જીતી લીધી. જ્યારે તામીલનાડુમાં ડીએમકે એ વિજય વાવટો ફરકાવ્યો, જ્યારે કેરળમાં ભાજપને કોઈ ફાયદો ન થયો. કેરળમાં ભાજપ કાઠુ કાઢશે તેવી શંકા હતી પરંતુ ભાજપની મહેનત કામ ન આવી.

(4:23 pm IST)
  • પશ્ચિમ બંગાળમાં દીદીના દરબારમાં ભાજપે ખાતર પાડ્યું: ભાજપને વકરો એટલો નફો access_time 1:00 pm IST

  • હસમુખ અઢીયાને સર્વોચ્ચ જવાબદારી સોંપવાના નિર્દેશો : ટાઈમ્સ નાઉના સિનિયર પત્રકાર મેઘા પ્રસાદે ટ્વીટ કરી જણાવ્યુ છે કે દેશના પૂર્વ નાણાસચિવ શ્રી હસમુખ અઢીયા તાજેતરમાં શ્રી નરેન્દ્રભાઈને દિલ્હીમાં મળ્યા હતા. નવી સરકારમાં તેઓ અધિકારી સ્તરે સર્વોચ્ચ સ્થાને સેવા આપે તેવી પૂરી શકયતા છે. access_time 4:31 pm IST

  • શ્રીલંકા - ઈઝરાયલ - જાપાન - ચીનના રાષ્ટ્ર વડાઓએ નરેન્દ્રભાઈને અભિનંદન આપ્યા છે access_time 4:58 pm IST