Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સર્વત્ર નમો નમો, ભાજપ નેતૃત્વ હેઠળ એનડીએ મોરચાને પ્રચંડ બહુમતી: ભાજપ એકલા હાથે ૫૪૨માંથી ૨૯૦ બેઠક ઉપર આગળ: સર્વત્ર નમો નમો, ભાજપ નેતૃત્વ હેઠળ એનડીએ મોરચાને પ્રચંડ બહુમતી: ભાજપ એકલા હાથે ૫૪૨માંથી ૨૯૦ બેઠક ઉપર આગળ: યુપીએ ૯૧ બેઠક ઉપર આગળ, કોંગ્રેસ ૫૨ બેઠક ઉપર આગળ: રાજકોટમાં મોહનભાઇ કુંડારિયા ૨.૩૬ લાખ મતથી જીત્યા.

(1:09 pm IST)