Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

એકમાત્ર રઘુવંશી ઉમેદવાર મનોજ કોટક મુંબઇની બેઠક ઉપર આગળ છે

મુંબઇઃ મુંબઇની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અને જાણીતા રઘુવંશી ઉદ્યોગપતિ શ્રી મનોજ કોટક સારી એવી લીડથી આગળ નીકળી ગયા છે આ બેઠક ઉપર ભાજપના ધુરંધર રધુવંશી નેતા શ્રી કિરીટ સોમૈયાનો શીવસેનાએ ભારે વિરોધ કરતા ભાજપે આ બેઠક ઉપર શ્રી મનોજ કોટકને ઉતારેલ અને તેને સફળતા મળી રહી છે.મુંબઇની અન્ય બેઠક ઉપર કોંગ્રેસના પ્રિયા દતા પાછળ રહી ગયેલ છે. જોકે રાજયસભામાં રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ અને રઘુવંશી અગ્રણી શ્રી પરિમલ નથવાણી આ અગાઉ ચૂંટાઈ આવેલા છે.

(1:03 pm IST)