Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

સેન્સેકસે ૪૦૦૦૦ તથા નીફટીએ ૧ર૦૦૦ને સ્પર્શ કર્યા બાદ બપોરે બજાર ઉંધામાથે પટકાયું: તેજી ગાયબ

મુંબઇઃ આજે શેરબજારે ઐતિહાસીક આંકડાને સ્પર્શ કર્યો હતો. સેન્સેકસ ૪૦,૦૦૦ તથા નીફટીએ ૧ર૦૦૦ના આંકડાને સ્પર્શ કરી રેકોર્ડ બનાવ્યો હતો. તે પછી બપોરે વેચવાલી નિકળતા તેજી ગાયબ. સવારે બજાર ૮૯૭ તો નીફટી ર૬પ અપ સાથે ખુલ્યું હતું. બપોરે સેન્સેકસ ર૦૩ પોઇન્ટ ઘટીને ૩૮૯૦૬ અને નીફટી પપ પોઇન્ટ ઘટીને ૧૧૬૮૧ ઉપર ટ્રેડ કરે છે.

(4:37 pm IST)