Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ફ્લિપકાર્ટનું એપ્પલ સેલ :આઇફોનમાં જબરું ડિસ્કાઉન્ટ

 

નવી દિલ્હી ;ઓછી કિંતમે આઈફોન ખરીદવા ઈચ્છતા ગ્રાહકો માટે  ફ્લિપકાર્ટ લઈ આવ્યુ છે એપ્પલ સેલ સેલ 21થી 27મે સુધી ચાલશે જેમાં આઈફોનની કિંમત પર ભારે છૂટ આપવામાં આવી રહી છે. સેલમાં Apple iPhone 6 માત્ર રૂ23,999, iPhone SE - 17,999 રૂપિયા, iPhone 7 - 46,999 રૂપીયામાં મળી રહ્યા છે તમામ મોબાઈલમાં 5 હજારથી માંડી 8 હજાર સુધીની છૂટ મળી રહી છે

(12:44 am IST)