Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

ત્રણ દિવસમાં દક્ષિણ અરબ સાગરથી કેરળ પહોંચશે મોનસુન :ભારે વરસાદની આશંકા

 

નવી દિલ્હી :હવામાન વિભાગ મુજબ કેરલમાં ઝમાઝમ વરસાદ પડવાની સંભાવના છે.હવામાન  વિભાગે આશંકા વ્યક્ત કરી છે કે કેરલમાં 28 મેથી ભારે વરસાદ થઇ શકે છે. આગામી 48 કલાકમાં મોનસૂન દક્ષિણ અરબ સાગરથી કેરલ પહોંચી શકે છે.

  દક્ષિણ અરબ સાગર અને દક્ષિણ-પશ્વિમી વિસ્તારોમાં મોનસૂન માટે સ્થિતિઓ અનુકૂળ રહી છે. બે દિવસ અહીં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. પરંતુ 28, મે બાદ કેરલમાં મોનસૂન સંપૂર્ણપણે સક્રિય થઇ જશે. સામાન્ય રીતે એક જૂનના રોજ મોનસૂન કેરલમાં દસ્તક આપે છે

 

(10:45 pm IST)