Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

મોદીજીની વિદેશ યાત્રાનો ખર્ચ ૧૦૦૦ કરોડ

૪ વર્ષમાં વડાપ્રધાન ૮૧ દેશોમાં ફર્યાઃ સરેરાશ દર ૨૩માં દિવસે વિદેશ પ્રવાસ

નવી દિલ્હી તા. ૨૩: વડાપ્રધાને ભારતનીઆભા વિશ્વમાં ચમકાવી છે. નરેન્દ્રભાઇ મોદી ૪ વર્ષમાં ૮૧ દેશોમાં ફર્યા છે, જેનો ખર્ચ 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના અંદાજ પ્રમાણે રૂ. ૧,૧૪૦ કરોડ સુધી પહોંચશે.

વડાપ્રધાને સરેરાશ દર ૨૩માં દિવસે વિદેશ યાત્રા કરી છે. ૨૦૧૯માં વિદેશ યાત્રાઓ અંગે હજુ કંઇ માહિતી જાહેર થઇ નથી, તેમ લોકમતનો અહેવાલ જણાવે છે.

(2:40 pm IST)