Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd May 2018

વડાપ્રધાની ડિગ્રી અંગેનો વિવાદ આજે હાઈકોર્ટમાં સુનાવણીની શકયતા

નવીદિલ્હીઃ દિલ્હી યુનિવર્સીટી પોતાની વેબસાઈટ ઉપર પરિણામો મુકે છે. વડાપ્રધાન મોદી જયારે ગ્રેજયએટ થયા હોવાનું કહે છે તે ૧૯૭૮ના પરિણામો આ વેબ સાઈટ ઉપર મુકવાનો કેમ ઈનકાર થાય છે. આ બાબત વડાપ્રધાનની ડીગ્રી બાબતે શંકા ઉત્પન્ન કરે છે. હાઈકોર્ટ આ કેસની આજે સુનાવણી કરશે. પીએમ ઓફીસે દિલ્હી યુનિવર્સીટીને આ અંગેની વિગતો જાહેર કરવા અને કેસ પાછો ખેંચવા સુચના આપવી જોઈએ. તેમ ટ્વીટર ઉપર અંજલી ભારદ્વાજ નોંધે છે.(૩૦.૩)

(11:52 am IST)