Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

મોદી સરકારના ૪ વર્ષની ૨૬ મે થી ૧૧ જુન ઉજવણી

રાજય-કેન્દ્રના પ્રધાનો સરકારની સિધ્ધીઓ વર્ણવવા ઘુમી વળશે

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર ૨૬ મે એ ૪ વર્ષ પુરા કરી રહી હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા ૨૬ મ ેથી ૧૧ જુન સુધી ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજય અને કેન્દ્રના મંત્રીઓ જુદા જુદા જીલ્લાઓમાં પત્રકાર પરિષદો, સંમેંલનો દ્વારા સરકારની સિધ્ધીઓ વર્ણવશે. જનતાને સાથે જોડીને કાર્યક્રમ માં પાર્ટી સ્તરે રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ કાર્યક્રમનો પ્રારંભ કરશે.

(4:38 pm IST)