Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

છોકરીઓને એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી અશ્લીલતા ન દેખાય; સપા નેતાનું વિવાદી નિવેદન

લખનૌ :સમાજવાદી પક્ષના નેતા રામશંકર વિદ્યાર્થીએ બળાત્કાર અંગે વિવાદિત નિવેદન આપ્યુ છે. બળાત્કાર પર નેતાએ બળાત્કારીઓ સામે કઠોર કાયદો બનાવવાને બદલે છોકરીઓને યોગ્ય કપડા પહેરવાની વાત કરી રહ્યા છે. દેશમાં બળાત્કાર મામલે બોલતા સમાજવાદી પક્ષના નેતાનું કહેવુ છે કે છોકરીઓને એવા કપડાં પહેરવા જોઈએ જેનાથી અશ્લીલતા ન દેખાય.

(2:22 pm IST)