Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

સૂર્યથી ર૦ અબજ ગણા મોટા બ્લેક હોલની શોધ

ઓસ્ટ્રેલિયાની નેશનલ યુનિ.ના ખગોળવિધો કહે છે, આ બ્લેક હોલ ખુબ ઝડપથી વધે છે અને આકાશ ગંગાથી હજારો ગણો વધારે ચમકદાર છે : આ બ્લેક હોલ શિકાર શોધે છે : જો રાક્ષસી બ્લેક હોલ આકાશ ગંગાના કેન્દ્રમાં આવે તો પૃથ્વી પર જીવન સમાપ્ત થઇ શકે છે, બ્લેક હોલમાંથી મોટી માત્રામાં એકસ કિરણો નીકળે છે

(11:40 am IST)