Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

દેશની પ્રથમ 'ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન' હોસ્પિટલોમાં ઓક્સિજન પુરવઠાની રાહ જોતા મહારાષ્ટ્ર ખાતે પહોંચી ગઈ

મોદી સરકારે તાકીદે આ વ્યવસ્થા ગોઠવી છે.આ ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે વિશાખાપટ્ટનમમાંથી મોટા ઓક્સિજન ટેન્કરો લઇને મહારાષ્ટ્ર પહોંચી છે, જ્યાં ઓક્સીજનની ભારે અછત સર્જાઈ છે.

(9:39 pm IST)