Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કેજરીવાલે નરેન્દ્રભાઈની માફી માંગી

આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૦ રાજયોના મુખ્યપ્રધાન સાથે વિડીયો કોન્ફરન્સ મારફત કોરોના અંગેની સમીક્ષા બેઠક કરી : જેનું પોતાના સોશ્યલ મીડિયા ઍકાઉન્ટર પર લાઈવ પ્રસારણ કરી પ્રોટોકોલનો ભંગ કરતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ : આ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીઍ આપત્તિ દર્શાવી અને ઠપકો આપતા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે માફી માંગી અને લાઈવ પ્રસારણ રોકાવ્યુ

(2:33 pm IST)