Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

દેશમાં ત્રીજા તબકકામાં મતદાનનો અદમ્ય ઉત્સાહ

 દેશભરમાં લોકસભાની ચૂંટણીના ત્રીજા તબકકાના મતદાનમાં સવારથી જ ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. ઠેર- ઠેર મતદાન મથકોએ લોકો પોતાની મતરૂપી પવિત્ર ફરજ બજાવી હતી. ઉપરોકત તસવીરોમાં યુપીના ફિરોઝાબાદમાં લગ્ન મંડપમાંથી સીધા મતદાન મથકે પહોંચેલ નવયુગલ, મુસ્લીમ સમાજની મોટી સંખ્યામાં મહિલાઓ,  વડોદરા ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો તથા અમદાવાદ ખાતે એક સાથે ચાર- ચાર પેઢીએ મતદાન કર્યુ તે જોઈ શકાય છે.

(3:49 pm IST)