Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

લોકશાહીની પવિત્ર ફરજ બજાવી

આજે ગુજરાતમાં ચૂંટણી પર્વ રંગેચંગે મનાવાઇ રહ્યું છે ત્યારે દિગ્ગજોએ મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી તે સમયની તસ્વીર. તસ્વીરમાં વડાપ્રધાન મોદી ઉપરાંત અમીત શાહ, વિજયભાઇ રૂપાણી, શંકરસિંહ વાઘેલા અને અમીત ચાવડા નજરે પડે છે.

 

(11:44 am IST)