Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

વડાપ્રધાનનો શીશુપ્રેમઃ અમિત શાહની પૌત્રી સાથે મોદી હળવા મુડમાં: મસ્તીનો માહોલ

વડાપ્રધાન મોદી આજે અમદાવાદ ખાતે મતદાન કરવા આવ્યા ત્યારે તેઓ હળવા મુડમાં હતાં તેમણે ભાજપના અધ્યક્ષ અમિત શાહની પૌત્રી સાથે મસ્તી પણ કરી હતી. તે સમયની તસ્વીરોઃ વડાપ્રધાન ઘણા જ હળવા મુડમાં જોવા મળ્યા હતાં.

(11:32 am IST)