Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

હોટલની બહાર નીકળી ને તરત જ ઘડાકો થયોઃ શ્રીલંકા ધમાકામાં બચી ગયેલ તમિલ એકટ્રેસ

તમિલ એકટ્રેસ રાધિકા શરતકુમારએ જણાવ્‍યુ કે તે રવિવારના શ્રીલંકામા થયેલ બોંબ ધડાકાથી માંડ-માંડ બચી જવા પામેલ છે. રાધિકાની હોટલ પણ રાજધાની  કોલંબોની એ ત્રણ હોટલમાં સામેલ હતી. જેમા બ્‍લાસ્‍ટ થયો એમણે ટવિટ કર્યુ હે ભગવાન શ્રીલંકામા બોંબ ધડાકામાુ હુ હમણાંજ સિનામોન ગ્રેૈડ હોટલમાંથી બહાર નીકળી અને એમા ઘડાકો થયો. વિશ્વાસ નથી થતો.

 

(12:00 am IST)