Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

દાઉદ ઇબ્રાહીમનો સાથી છોટા શકીલની નવી તસ્વીરો છેક ૨૦ વર્ષે જોવા મળી !

નવી દિલ્‍હીઃ મુંબઇના બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી દાઉદ ઇબ્રાહિમનો ખાસ માણસ છોટા શકીલની કેટલીક નવી તસ્વીરો જાહેર માધ્યમોમાં સામે આવી હતી. તે પોતાના ભાઇ અનવરની સાથે તે અચાનક અંડર ગ્રાઉન્ડ થઈ ગયો હતો.

કાળા કલરના શર્ટમાં દેખાઇ રહેલા આ માણસ છોટા શકીલ એટલે કે શકીલ બાબૂમિયા છે. આશરે 20 વર્ષ પહેલા પોતાની દુબળી પાતળી તસ્વીર સામે આવી હતી. ત્યારબાદ તે તંદુરસ્ત દેખાઇ રહ્યો છે. જે કે પાતળી મૂંછોને કલર જોઇને તે જવાન દેખાઇ રહ્યો છે.

આ ધંધાઓ પર અસર થયા બાદ અનીસે આ ધંધઆમાં દખલગીરી કરવાની શરૂઆત કરી હતી. જેની તમામ જવાબદારી છોટા શકીલને સોંપવામાં આવી હતી. આ મામલો ત્યાં સુધી પહોંચી ગયો કે નવેમ્બર 2017ના મે મહિનામાં દાઉદ ઇબ્રાહિમે બચાવ કરવો પડ્યો હતો.

(8:03 pm IST)