Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પી.એમ. મોદીને મળવા માટે ૧પ૦૦ કિમી. પદયાત્રા કરનાર શખ્સને કોંગ્રેસએ વિધાનસભાની ટીકીટ આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને  મળવા માટે ર૦૧૮ માં  ૧પ૦૦ કિલોમીટરની પદયાત્રા કરનાર મુકિતકાંત બિસ્વાલને કોંગ્રેસએ વિધાનસભા ચૂ઼ટણી લડવા માટે ઓરિસ્સાના રૂરકેલાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.  ત પ્રધાનમંત્રી મોદીને  સ્થાનીય હોસ્પિટલ ને ઉન્નત બનાવવાનો એમનો વાયદો યાદ કરાવવા માટે દિલ્હી આવ્યા હતા પરંતુ એમને મળી શકયા ન હતા.

 

(10:47 pm IST)