Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

રાહુલ ગાંધી અમેઠી ઉપરાંત કેરળની વાયાનડ બેઠક ઉપરથી ચૂંટણી લડશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કેરળની વાયાનડ સંસદીય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડશે તેવી જાહેરાત કેરળ કોંગ્રેસ પ્રમુખ મુલાપલ્લી રામચંદ્રને આજે કરી છેઃ આ બેઠક કેરળ-કર્ણાટક સરહદે છેઃ રાહુલ પણ અહિંથી લડવા સંમત છે તેવો તેમણે દાવો કર્યો છે

(3:26 pm IST)