Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અનિલ અંબાણીના ચોકીદાર છે મોદીઃ બિહારમાં રેલી સંબોધતા રાહુલ

પટણાઃ બિહારના પૂર્ણિયામાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીઃ પીએમ મોદી ઉપર પ્રહારોઃ પહેલા કહેતા હતાં કે મને પીએમ બનાવો જે જોઇએ તે મળશે હવે કહે છે કે આપણે બધા ચોકીદાર છીએઃ ચોકીદાર ગરીબોના ઘરમાં મળે છે કે અમીરોના ઘરે ? તેઓ ચોકીદાર છે પણ ગરીબોના નહિ પણ અનિલ અંબાણીના ચોકીદાર છેઃ પીએમ તમને બધાને મિત્રો કહે છે પણ અનિલ અંબાણી, મેહુલ ચોકસી, નીરવ મોદીને ભાઇ કહે છેઃ તેમણે મિત્રોના પૈસા ભાઇઓને આપી દીધા.

(3:23 pm IST)