Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સરહદ ઉપર સતત કાંકરિચાળો કરતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ, ૧૨ ઓફિસર-સૈનિકો ઠાર, અનેક ચોકી તબાહ, ૮ આતંકીને ફૂંકી માર્યા : સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમી વધતી જાય છે : જૂનાગઢ-સુરેન્દ્રનગરમાં ભાજપ મોટા ઓપરેશનની તૈયારીમાં : જામનગર જીઆઈડીસીમાં વિનાશક આગ, લાખોનું નુકસાન : ...તો ભાજપ ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક ગુમાવશે

(1:01 pm IST)