Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

સાઉદીએ મૃત ભારતીય શખ્સના પરિવારને ભૂલથી મોકલ્યુ મહિલાનુ શબ

સાઉદી અરબમા  ગયા મહિને હાર્ટ એટેક  આવવાના કારણે કેરળના ર૮ વર્ષના રફીકનું  નિધન થયુ હતુ.  પરંતુ એમના સગાઓને ભુલથી  એક શ્રીલંકાઇ મહિલાનુ  શબ સૌપી દીધુ હતુ. કેરળના કોન્ની પોલીસ સ્ટેશનના ઇન્સપેકટર આશાદ એમ એ જણાવેલ કે રફીકનુ શબ કોલંબો(શ્રીલંકા) પહોંચી ગયુ  જેને પરત લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

(12:00 am IST)