-
મુખ્યમંત્રીના પરિવારજનો આયકરની ઝપટેઃ અબજોનું કાળુ નાણું ઝડપાયુ access_time 1:01 pm IST
-
અમેરિકામાં ગુજરાતી દંપતી પર ફાયરીંગ થતા પત્નિનું કરૂણ મોત access_time 1:28 pm IST
-
યુવક એક સાથે ૪ છોકરીઓને ડેટ કરી રહ્યો હતોઃ દગાખોરીની ગર્લફ્રેન્ડને ખબર પડી જતા અનોખો બદલો લીધો access_time 10:19 am IST
-
કોણ લખે છે PM મોદીનું પ્રવચન? કેટલી રકમનો ખર્ચ? PMOએ RTI હેઠળ દીધો જવાબ access_time 11:48 am IST
તમે જે સ્કૂલમાં ભણાવો છો, ત્યાંની હું પ્રિન્સિપલ છું : કંગનાએ ચોપડાવી દીધું
બોલીવૂડ માફીયાને લીધા કંગનાએ નિશાને : એક વીડિયો શૅર કર્યો

મુંબઈ : બોલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત એક્ટિંગ સાથે પોતાના નિવેદનોને કારણે ખુબ ચર્ચામાં રહેતી હોય છે અને હાલમાં જ તેણે એવુ કહ્યું છે કે તમે જે સ્કુલના ટીચર છો હું ત્યાંની પ્રિન્સિપાલ છુ
કંગનાએ હાલમાં જ એક વીડિયો શૅર કર્યો જેમાં તેણે બોલીવૂડ ગેંગ પર નિશાનો સાધ્યો છે અને રિટ્વિટ કરીને પોતાની જાતને પ્રિન્સિપલ ગણાવી છે.
આ વાયરલ વીડિયોમાં કંગના બોલીવૂડમાં મહિલાઓને દર્શાવવાની રીત પર પોતાનો ઓપીનીયન કહી રહી છે. આ વીડિયો આમિર ખાનના ચૅટ શો સત્યમેવ જયતેનો છે જેમાં કંગનાની સાથે એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને પરિણીતી ચોપરા પણ નજર આવે છે.
કંગનાએ કહ્યું કે, સિનેમા સમાજનુ દર્પણ હોય છે, જે રીતે ફિલ્મોમાં મહિલાઓનું ચરિત્ર બતાવવામાં આવે છે તે ખુબ ખોટુ છે. મહિલાઓને ક્યારેત તંદૂરી ચિકન તો ક્યારેક તેમનુ મોઢુ દબાયેલુ બતાવવામાં આવે છે. વધારે ફિલ્મોમાં મેલ એક્ટર ફીમેલ એક્ટરને ટીઝ કરે છે જે ખરેખર શર્મનાક છે.
કંગનાના આ નીવેદન બાદ દીપિકાએ કહ્યું કે તેણે આજ સુધી આ વાતને નોટીસ નથી કરી પરંતુ આગળથી તે આ વાતનું ધ્યાન જરૂર રાખશે.
આ વીડિયોથી સાફ થાય છે કે એક વાર ફરીથી બોલીવૂડના તે લોકોને નિશાના પર લીધા છે જેમને તે હંમેશાથી પોતાના નિશાના પર રાખે છે.
-
પોપ્યુલર એપ્પનાં 300 કરોડ યુઝર્સના પાસવર્ડ થયા લીક : Gmail, Netflix અને Linkedin પર એકાઉન્ટ રાખતા યુઝર્સને મોટો ઝટકો :લીક થયેલા ડેટામાં યુઝર્સની આઈડી અને પાસવર્ડ જેવી જાણકારી સામેલ :હેવાલ મુજબ 1અંદાજે 500 કરોડ એકાઉન્ટને ટાર્ગેટ કરાયા હતા જેમાંથી 300 કરોડ યુઝર્સના આઈડી અને પાસવર્ડ હૈક કરાયા access_time 11:15 pm IST
-
૨૫મીએ સુરતમાં કેજરીવાલનો રોડ શો : આપને ૨૭ બેઠકો મળતા વિપક્ષમાં બેસશે : 'આપ'ની જીત બાદ કેજરીવાલનું ટ્વીટ : ગુજરાતમાં નવી રાજનીતિ શરૃ access_time 6:44 pm IST
-
રાજકોટના વોર્ડ નં.૯માં ભાજપની પેનલનો ભવ્ય વિજય : અત્યાર સુધીમાં સૌથી વધુ ૧૩ હજારની લીડથી જીત : રાજકોટ વોર્ડ નં.૨માં બીજા રાઉન્ડમાં પણ ભાજપની પેનલ આગળ access_time 1:50 pm IST
-
તમે જે સ્કૂલમાં ભણાવો છો, ત્યાંની હું પ્રિન્સિપલ છું : કંગનાએ ચોપડાવી દીધું access_time 12:00 am IST
-
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમટાઉન રાજકોટમાં ભાજપનો અભૂતપૂર્વ દેખાવ : કોંગ્રેસનો કોઈ પત્તો નથી access_time 12:25 pm IST
-
લોનું શિક્ષણ મેળવવા IIM તથા SERB ખાતે સંશોધન કરવા માટે સ્કોલરશીપ access_time 10:06 am IST
-
કાલે શહેરના પાંચ વોર્ડમાં પાણી વિતરણ નહિ થાય access_time 4:06 pm IST
-
દરેડ ગામે મોટરસાયકલ ચલાવવા બાબતે બઘડાટી access_time 12:00 pm IST
-
પોરબંદરમાં મીઠાપુરનો શખ્સ ૭ હજારના ગાંજા સાથે ઝડપાયો access_time 1:18 pm IST
-
યુકેમાં એક શખ્સે ઓનલાઇન ફૂડ ઓર્ડર કરતા સાથે યુરિનની બોટલ આવતા ચકચાર access_time 5:33 pm IST
-
સુંદર દેખાવવાની લાલચમાં ચીની આ યુવતીએ કરાવી 100 વાર પ્લાસ્ટિક સર્જરી access_time 5:34 pm IST
-
વિજય હજારે ટ્રોફીમાં ૩ ટીમના ક્રિકેટર્સ કોરોનાની ઝપેટમાં access_time 9:24 pm IST
-
ડિલિવરી બાદ કરીના કપૂર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ access_time 9:21 pm IST
-
'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' ખ્યાતિ રોહન મેહરા અને કાંચી સિંઘનું થયું બ્રેકઅપ access_time 5:34 pm IST
-
ઉલ્લુ કે પઠ્ઠે... કપિલ શર્માએ ફોટોગ્રાફર સાથે અયોગ્ય વર્તન કરીને ગુસ્સો ઠાલવ્યો access_time 5:54 pm IST