Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

દિલ્હીમાં ભારે તંગદિલી : જાફરાબાદ મૌજપુર વિસ્તારમાં પથ્થરમારો, દેખાવો અને હિંસા

સીએએના વિરોધમાં લોકો રસ્તા પર બેઠા : બપોર બાદ લોકો રોડ ખોલવા સડકો પર ઉતર્યા : રાત્રે દેખાવો સાથે સુત્રોચાર : પથ્થરબાજી : કેટલાયને ઇજા

નવી દિલ્હી : દિલ્હીમાં ભારે તંગદિલી છે સિલમપુર વિસ્તાર ભારે ચર્ચામાં છે  CAA ના વિરોધમાં લોકો-મહિલાઓ રસ્તા ઉપર બેસી ગયા હતા અને રોડ બંધ કર્યા હતા તો બપોર પછી લોકો રોડ ખોલાવવા માટે સડકો ઉપર બેઠા હતા  સામાન્ય માણસ હેરાનપરેશાન થયા હતા અને . રાત થતા દેખાવો સાથે સૂત્રોચ્ચાર થયા હતા અને પથ્થરબાજી ચાલુ હતી. કેટલાક લોકોને ટોળાએ ખરાબ રીતે માર માર્યો છે. સીલમપૂરને ગોકુલપુર સાથે જોડતા ચાર કિલોમીટર લાંબા રસ્તાની આમને-સામને અલગ અલગ ધર્મોની વસ્તી રહે છે. વચ્ચે 50 શેરીઓ છે. દરેક શેરી ના ખૂણે લોકો ઉભા છે.

(10:11 pm IST)