Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ટ્રમ્પની દિલ્હી મુલાકાત રદ થશે ?

રવિવારે દિલ્હીમાં સીએએને લઈને અચાનક ઘર્ષણ-હિંસા

નવી દિલ્હી : સીએએને લઈને રવિવારે દિલ્હીમાં અચાનક તેજ થયેલ હિંસાએ કેટલાય સવાલો ઉભા કર્યા છે,અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાના એક દિવસ પહેલા દિલ્હીમાં હિંસાને જોતા એવું મનાય રહયું છે કે તેની મુલાકાત ટૂંકાવી શકે છે,

 અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઈએએપણ એવા સંકેત આપ્યા છે કે ટ્રમ્પ અને મેલાનિયા દિલ્હી જવું ટાળી શકે છે,

 

(9:57 pm IST)