Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

ટ્રમ્પ ભારે ગુસ્સે : અમેરિકી અધિકારીઓએ કોરોના વાયરસથી પીડાતા 14 અમેરિકનોને જાપાનથી યુ.એસ. પરત આવવા દીધા

નવી દિલ્હી : અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ગુસ્સે ભરાયા હતા અમેરિકી અધિકારીઓએ કોરોના વાયરસથી પીડાતા 14 અમેરિકનોને જાપાનથી યુ.એસ. પરત આવવા દીધા હતા 

 વોશિંગ્ટન પોસ્ટના કહેવા મુજબ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અને આરોગ્ય અધિકારીઓએ કોરોના વાયરસથી પીડાતા આ અમેરિકનોને વિમાનો પર પાછા લાવવા અને ટ્રમ્પની જાણ બહાર એકાંતમાં રાખવા નિર્ણય લીધી હતો.

(6:07 pm IST)