Gujarati News

Gujarati News

News of Sunday, 23rd February 2020

નેહરુજીના કારણે જ જીવિત લોકતંત્ર અને શકિતશાળી દેશ બન્‍યો ભારત : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની સટાસટી

            દિલ્લીમાં જવાહરલાલ નેહરૂના કાર્યો અને ભાષણો પર આધારિત એક પુસ્‍તકના વિમોચનના અવસર પર લોકોને સંબોધિત કરતા મનમોહનસિંહએ કહ્યું કે નેહરૂજીને કારણે જ ભારત એક જીવિત લોકતંત્રના રૂપમા જોવામા આવે છે. અને આપણી ગણતરી શકિતશાળી દેશોમાં થાય છે.

            એમણે કહ્યું કે નેહરૂએ દેશને એવા સમયે આગળ વધાર્યો હતો જયારે આપણે લોકતંત્રની આત્‍મહત્‍યાજ કરી હતી. ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જેમણે ભારતીય સંસ્‍કૃતિ પર બેહદ ગર્વ હતો.  એક અનોખી રીત અને બહુભાષાયી તોર પર નેહરૂએ આધુનિક ભારત માટે વિશ્વ વિદ્યાલયો, શિક્ષણ સંસ્‍થાનો અને સાંસ્‍કૃતિ સંસ્‍થાનોની આધારશીલા રાખી હતી. પણ નેહરૂના નેતૃત્‍વમાં આઝાદ ભારત કયારેય ન હતો તેવો આજે નજરે આવે છે.

            પણ દુર્ભાગ્‍યથી લોકોનો એક વર્ગ પાસ અથવા ઈતિહાસ ભણવાનો સમય નથી. યા નેહરૂને ગલત જોવાનો  પ્રયાસ કરે છે.  પણ હુ઼ આશ્વસ્‍ત છુ કે ઇતિહાસની પાસે  આવા જુઠા અને  નકલી આક્ષેપોને રદ કરવા અને આને સાચી રીતે રાખવાની તાકાત છે.

(12:00 am IST)