Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પુલવામા હુમલાને લઇ ન્યુર્યોર્કમાં પાક કોન્સ્યુલેટ બહાર પ્રદર્શન

અમેરીકામા વસવાટ કરતા સેંકડો ભારતીયોએ પુલવામાં હુમલાના વિરૂધ્ધ ન્યુયોર્ક (અમેરીકા)મા) પાકિસ્તાની કોન્સ્યુલેટની બહાર દેખાવો કર્યા પ્રદર્શનકારીઓએ વૈશ્વિક આતંક - પાકીસ્તાન  ૯/૧૧,  પાકિસ્તાન  ર૬/૧૧ ઁપાકિસ્તાન, ઓસામા બિન લાદેન પાકિસ્તાન જેવા નારા લગાવ્યા  અને પાકિસ્તાન એક આતંકી દેશ લખેલ પોષ્ટર હાથોમાં પકડયા હતા. પાકીસ્તાનએ જૈશ-એ-મોહમદની પુલવામાં જવાબદારી લીધેલ.

(12:20 am IST)