Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

નામને લઇ વિરોધ થયા પછી બેગ્લુ રૂમા કરાચી બેકરીએ ઢાંકયુ ' કરાંચી' શબ્દ ત્રિંરેગો લગાડયો

નામને લઇ વિરોધ થયા પછી બેંગલુ રૂમા કરાચી બેકરીએ બહારના નામના બોર્ડ પર કરાંચી શબ્દ ને ઢાંકવો પડયો અને ત્રિરંગો લગાડવો પડયો. મેનેજરએ જણાવ્યૂ ભીડ લગભગ અર્ધો કલાક રહી એમને લાગ્યુ કે અમે પાકીસ્તાનના છીએ  પણ અહીંના માલીક હીન્દુ છે અને છેલ્લા પ૩ વર્ષથી અમે આ નામનો ઉપયોગ કરીએ છીએ.

(10:30 pm IST)