Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મસૂદ અઝહરને આતંકી સૂચિમાં નાખવાના સક્રિયતાથી થઇ રહેલ પ્રયાસઃ બ્રિટન

ભારતમાં બ્રિટિશ ઉચ્ચાયુકત ડોમિનિક એસકિવથના પ્રવકતાએ કહ્યુ છે કે એમનો દેશ જૈસ-એ-મોહમદ પ્રમુખ મસુદ અઝહરને સંયુકત રાષ્ટ્ર પ્રતિબંધ સમિતિ મારફત  આતંકી સુચીમાં લાવવાની સક્રિયતાથી પ્રયાસો થઇ રહ્યા છે. એસકિવથએ કહ્યુ હતુ કે બ્રિટન આને લઇ ભારતને પોતાની પ્રતિબદ્ધતા આપી ચુકયા છે. કારણ કે બંને દેશો આતંકી હુમલાના શિકાર રહ્યા છે.

(10:26 pm IST)