Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

પાકિસ્તાન સાથે એક-એક કરી આ વખતેે તમામ હિસાબો ચુકતે કરાશેઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

કોંગ્રેસના ગઢ ગણાતા રાજસ્થાનના ટોંકથી વિજય સંકલ્પ રેલીનો પ્રારંભ : આતંકીઓ સામે તમામ લોકો એકજુટ છેઃ આતંકીઓની ફેકટરી ઉપર તાળા લગાવી દેવા જરૂરી છેઃ વડાપ્રધાન આકરા મુડમાં

ટોંકઃ પીએમ મોદીનું સંબોધનઃ રાજસ્થાનના ટોંકથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ઝંઝવાતી પ્રચાર શરૃઃ લડાઇ આતંકીઓ સામેની છેઃ કાશ્મીરીઓ સાથેની નથીઃ એક એક કરીને પાકિસ્તાન સાથે હિસાબ પૂર્ણ કરાશેઃ આ વખતે તમામ હિસાબ પૂર્ણ કરાશેઃભારતમાં રહીને પાકિસ્તાનની ભાષા બોલનારા પર અફસોસઃઇમરાન ખાનને ગરીબી સામે લડવાનુ કહયું હતુઃ મેં કહયું હતુ કે લડાઇથી પાકિસ્તાનને કંઇ નઇ મળેઃ આ નવુ ભારત છે, ચૂપ નહિ બેસીએઃ સેનાને અમે પૂરી છુટ આપી છેઃ અમરનાથ યાત્રિઓનુ ધ્યાન આપણા કાશ્મીરી ભાઇઓ રાખે છેઃ અલગવવાદીઓ સાથે હજી કડક કાર્યવાહી થશેઃ ભારતના નિર્ણયોથી પાકિસ્તાન હડકંપ (૪૦.૭)

(3:41 pm IST)