Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

બપોરે ૧-૦૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

(1:05 pm IST)
  • રાજકોટમાં આજે રવીરત્ન પાર્ક પાસે હરેશ મકવાણા નામના શખ્સની ભર બપોરે હત્યાના મામલામાં પોલીસે ફિરોઝ નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. હરેશ મકવાણા અને ફિરોઝ બંને કાલાવડ રોડ સ્થિત એક સ્પામાં ભાગીદાર હોવાનું જાણવા મળ્યું છે. પૈસાની લેતી-દેતી બાબતે ફિરોઝે, હરેશ મકવાણાની હત્યા કરી હોવાની પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે. પોલીસે ફિરોઝને જામનગરથી દબોચ્યો હતો અને હાલ વધુ તપાસ કરી રહી છે : આ હત્યાનો બનાવ cctvમાં રેકોર્ડ થઈ ગયો હતો. access_time 1:33 am IST

  • બેંગુલુરૂમાં એરશો દરમિયાન કાર પાર્કિંગમાં ઉભેલી કારમાં અચાનક આગઃ ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબૂ લેવાના પ્રયાસોઃ આસપાસની ગાડીમાં પણ આગ લાગ્યાના અહેવાલો મળે છે access_time 1:11 pm IST

  • અસદુદીન ઔવેસીએ કહ્યું ,પુલવામા હુમલા વિરુદ્ધ અમે બધા એક છીએ :જૈશ એ મોહમ્મ્દ નહિ પણ જૈશ એ શેતાન છે :અમારા દેશમાં કેટલાક મુદ્દાઓ છે પરંતુ જયારે વતનની ત્યારે અમે બધા એક છીએ access_time 12:58 am IST