Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ભારતએ પૂર્વમા વહેતી નદીઓનું પાણી રોકયું તો અમને ચિંતા નથીઃ પાકીસ્તાન

પાકિસ્તાને કહ્યું છે કે જો ભારત પૂર્વ તરફની વહેતી નદીઓ ( રાવિ, સતલજ, બ્યાસ)ના રસ્તા જમ્મુ-કશ્મીર અને પંજાબની તરફ વાળે તો એમને ચિંતા નથી અને આપત્તિ પણ નથી. પાકિસ્તાની જળ સંશાધન મંત્રાલયે કહ્યુ જો તે પશ્ચિમમાં વહી રહેલી નદીઓ (ચિનાબ, સિંધુ, ઝેલમ) ના રસ્તા બદલે તો અમે જરૂર આપતિ જતાવશુ.ઇ

(12:00 am IST)