Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

સરકાર આગામી યુનિયન બજેટમાં વ્યકિતગત આવક વેરા સ્લેબનો ફરી કાયાકલ્પ કરી શકે છે

નવી દિલ્હી : સરકાર આગામી યુનિયન બજેટમાં વ્યકિતગત આવક વેરા સ્લેબનો ફરી કાયાકલ્પ કરી શકે છે.તેમ ન્યુઝ ફ્રસ્ટનો અહેવાલ જણાવે છે  ન્યુઝ ફર્સ્ટ મુજબ નવો ટેકસ સ્લેબ (સંભવિત)  ૭ લાખ રૂપિયા સુધીની આવક માટે ૫% સ્લેબ અને ૭ લાખ થી ૧૨ લાખ રૂપિયા સુધીની આવક માટે ૧૦% સ્લેબ જયારે ૧૨ લાખ થી ૨૦ લાખ રૂપિયા સુધીની આવક માટે ૨૦% સ્લેબ અને ૨૦ લાખ રૂપિયાથી ઉપર આવક માટે ૩૦ % સ્લેબ તેમજ ૧૦ કરોડ થી ઉપર આવક માટેનો સ્લેબ ૩૫% + સેસ હોઈ શકે છે

(11:21 am IST)