Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૧૨)

તે પાણીની નજીક્ની દિવાલો પર ખરેખર ખ્બ જ સુંદર કલાકૃતિઓ બની ગયેલી હતી. કયારેક કોઈ આકૃતિ હાથી જેવી લાગતી હતી તો કોઈ આકૃતિ મગર જેવી લાગતી હતી અને માછલી જેવી તો ઘણી આકૃતિઓ, લાગતી હતી. પરતુ મનુષ્ય જેવી કોઈપણ આ કૃતિ નહોતી લાગતી. જાણે કે પ્રકૃતિ અને મનુષ્યનો કોઉ મેળનબેસતો હોય કે પ્રકૃતિ પણ પોતાની આસપાસના વાતાવરણથી પભાવિત થતી હોય. વહેતું પાણી એકદમ સ્વચ્છ હતું. એટલું સ્વચ્છ હતું કે પાણીની નીચેના પથ્થર પણ સ્પષ્ટ દેખાતા હતા.

પાણી ઠંડુ હતું. પરંતુ પાણી પીવાની દ્રષ્ટિએ ભારે હતું. જલ્દી પચી જાય તેવું ન હતું. અમે ધી રે ધી રે તે ધોધ ષાસે પહોંચ્યા. ત્યાં ગુ રુદેવે પક સ્નાન કર્યું અને મેં પણ સ્નાન કર્યું. પાણી બહુ ઊંડુ ન હતું. પરંતુ વહેબ્ર ખ્બ ઝડપી હતું. પાણીમાં ઉભા પબ્ર રહી ન શકાય એટલુ ઝડપી પાણીનું વહેબ્ર હતુ.

સ્નાન કર્યા પછી કરીલે અંધારી ગુફાઓમાં ચાલવું શરૂ કર્યું. પાછા ફર તી વખતે હું તે ગુફાઓને પણ ધ્યાનથી જોતો હતો. આ ગુફાઓ કેવી રીતે બની હશે? આ માટી, આ ખડક સંશોધન કરનાર લોકો માટે સક વિષય બની શકે છે. રસ્તો બનાવીને ચાલવું પડતું હતું. ઘણીવાર રસ્તામાં પાણીનું વહેણ મળતું હતું. અમુક સ્થાનોએ મોટા ખડકો પર થોડાક છોડ ઉગેલા હતા. જે કદાચ પાણીની વનસ્પતિ હશે. તેમના સફેદ ફૂલ પણ ક્યાક દેખાતા હતા. ધી રે ધી રે અમે બહા ર આવ્યા. મોટી બે શિલાઓની વચ્ચેથી બહાર આવ્યા. તો લાગ્યું અમે પાછા પોતાની દુનિયામાં આવી ગયા. આખી યાત્રા એક સ્વખ્ન જેવી લાગી હતી. અમે ગુફા સુધી પહોંચ્યા તો ગુફાની સામેના છોડ પર ઘણા ફ્લ આવી ગયેલા. એટલે અમે આ યાત્રામાં ધણા દિવસ સુધી હતા.

ત્યાં સમયનો ખ્યાલ જ નથી રહેતો. કેટલા દિવસ વિતી ગયા, કેટલી રાત વિતી ગઈ તે ખબર જ નથી પડતી. જીવનમાં એમ જ થાય છે. જીવનનો સા રો સમય કયારે વિતી જાય છે તેની ખબર જ નથી પડતી. ધણા દિવસ વિતી ગયા, ઘના વર્ષ વિતી ગયા, ખબર જ નથી પડતી અને મુશ્કેલીનો સમય, તકલીફનો સમય, જીવનની ખરાબ ક્ષણો બહુ થોડા સમયની હોય છે. પરંતુ તે જીવનભર પીછો નથી છોડતી. ઘણી ખરાબ ક્ષણ સમાપ્ત થઈ ગઈ છે, તેવું આપણે માનીએ છીએ. પરંતુ આપણે ચિત્તમાં કયાંક તેને ભરી રાખીએ છીએ અને ઘણા વર્ષ પછી પણ તે ખૂંચવાથી હૃદયને ઘાયલ અને મનને દુઃખી કરે છે અને ફ્સ જખમ તાજા થઈ જાય છે. ફરી લોહી નિકળવા લાગે છે. તેથી આપણે તે ઘટનાઓથી તેટલા દુ:ખની નથી થતા, જેટલા તેને યાદ કરીને થઈએ છીએ.

બાળપણની તે મુશ્કેલીઓ, તે યાતનામય જીવન,તે ખ રાબ ઘટનાઓ, બાળપણનાં તે ખરાબ લોકો તેમનો ખ રાબ વ્યવહાર આપણા ચિત્ત પર અમીટ છાપપાડે છે. ભૂતકાળ ના તે જખમને ફ રી ખોતરીને ઘરા લોકો આનંદ લે છે. ખરાબ ઘટનાઓને યાદ કરતા રહે છે અને દુઃખી થતા રહે છે અને તે દુ:ખમાં એક આનંદ મેળવે છે. તે આનંદ કે અમે જીવનમાં પગતિ કરી. પહેલા અમે શું હત? અને કયાંથી કયાં પહોંચી ગયા. અમે એક રં કમાંથી રાજા બની ગયા. એટલે અજાણતા જ આપણે આપણા જ અહંકારની પુષ્ટિ કરીએ છીએ અને તે દુઃખોને યાદ કરી પછી વર્તમાન સાથે તે સમયની સરખામણી કરીને મનોમન જ પસન્ન થઈએ છીએ અને બાળકોને પબ કહીએ છીએ અમારું બાળપણ શું હતું અને હવે કેવુ છે? અમારું બાળપણ કેટલું ખ રાબ વિત્યું. તમા રી જીંદગી કેટલી સાર છે. આ રીતે સ રખામણી કરીને મનને ખૂબ આનંદ મળે છે, કે જીવનમાં અમારી કેટલી પ્રગતિ થઈ ગઈ, જીવનમાં ઉચ્ચ શિખ ર પર પહોંચી ગયા છીએ અને વિશેષ રૂપે આ સરખામણી ફક્ત આર્થિક સ્ત રે જ હોય છે. પહેલા કરતા આર્થિક સ્થિતિ વધારે સારી થઈ છે. આ વાત ખાસ કરીને મનુષ્યના ધ્યાનમાં આવે છે. પરંતુ તું ત્યારે પણ સુખી ન હતો અને અત્યારે પણ સુખી નથી. ત્યારે ધન ન હતું એટલે દુઃખી હતો અને હવે ધન છે પરતુ "ત્યા રે ધન ન હતું '' તેના માટે આજે દુઃખી છે. જયા રે કે એવું નથી સમજાતું કે ધન હોવા છતાં પણ આજે સુખી નથી. તો ધન હોવા છતાં પષ્ધ હું બાળપણથી જ કેવી રોતે સુખની રહી શકયો હોત?

ધન એક નિર્જીવ સાધન છે, તેના હોવાથી કોઈ સુખી નથી થઈ શકતું. અને તેના ન હોવાથી કોઈ દુ:ખી નથી થઈ શકતું. સુખ અને દુ:ખ મનની જ મનોદશા છે. આપના માનવા ઉપર સુખ છે અને આપના માનવા ઉપર જ દુઃખ છે. આપ પરિસ્થિતિનો સ્વીકાર કર લો તો સુખ છે અને સ્વીકાર ન કરો તો દુઃખ છે. કાલે ધનનું દુ:ખ હતુ, આજે શરીરનું દુઃખ છે. એટલે બન્ને નાશવાન છે.કોઈ વ્યક્તિને નથી ધન સુખ આપી શક્તું કે નથી શરીર સુખ આપી શક્તું. કારણ, હુ નથી ધન કે નથી શરર. પછી જો આ બન્ને હું નથી તો આ બન્ને મને સુખી કઈ રીતે કરા શકે ? આ બન્ને નિર્જીવ છે, મિથ્યા છે. કારણ, મારું અસ્તિત્વ તેનાથી અલગ છે. હ જાણી ગયો છું, કે હું એક આત્મા છું. હું શરીર અને ધન નથી. મને શ રીર અને ધન સુખ ન આધી શકે. ફક્ત આત્મા જ મને સુખ આપી શકે છે તે જ સાચું સુખ હશે. તે સુખ આત્યસુત કહેવાશે. આત્માનો આનંદ એકઠું કરવામાં નથી, ભેગુ કરવામાં નથી, સંગ્રહ કરવામાં નથી. આત્માનો આનંદ હંમેશા વહેંચવામાં જ મળે છે. ભેગું કરેલું ધન શરીરને સુખ આપી

શકે છે. કારલ, શરીર અને ધન બન્ને નાશવાન છે. એક નાશવાન બીજા નાશવાનને જરૂર સુખી કરી શકે. તેથી વિભિન્ન ધર્મોમાં દાનને મહત્વ અપાયેલું છે. જેથી ધનને જમા ક રીને આપ જીવનમાં શરૌર સુખ તો પાપ્ત કરશો જ. પરંતુ તેની સાથે સાથે આત્મસુખ પલ પાપ્ત કરો અને આત્મ સુખ ફકત અને ફક્ત દાન કરોને જ પાપ્ત કરી શકાય છે. તે દાન જ આપના આત્માને હના અને પસન્ન કરી શકે. તેથી આધ્યાત્મિક ક્ષેત્રમાં દાનનું ખૂબ મહત્વ છે કે દાન ક રીને આપ આત્મ સુખ પાપ્ત ક રો અને આત્મ સુખ દ્વારા જ આધ્યાત્મિક પગતિસંભવ છે. કારણ, આત્મા સુખી થશે, તો સશકત બનશે અને સશકત બનશે તો જ આધ્યાત્મિક સાધના ક રશે અને આધ્યાત્મિક સાધના કરશે તો આધ્યાત્મિક પગતિ થશે.

જયારે આપણે પોતાની જાતને પ શ્ન પ્છીએ છીએ કે 'હું કોણ છું?' તો અંદરથી અવાજ આવે છે, 'હું એક આત્મા છું' અને હું એક આત્મા છું, તેનો બોધ થાય છે. ત્યારે આપણને જ્ઞાન થાય છે જે હું , મારાનો અહંકાર, હું કરો હતો તે શરરનો અહકાર હતો. 'હું' ખરેખર તો આત્મા છુ. તે આત્મા છે, પરંતુ દેખાતો નથી. જે ર૨ સંચાલન કરે છે,પરંતુ સંચાલન કરતો દેખાતો નથી. આત્મા સિવાય શરારન્‌ કોઈ અસ્તિત્વ નથી. જો તે આત્મા આ શ રૌરમાંથી નીકળી જાય તો લોકો તેને દાટી આવ કે સળગાવી દેશે અને આ શરપરને નષ્ટ કર નાખશે. આ શરપર સર્વસ્વ લાગે છે, પરંતુ સર્વસ્વ નથી અને જે સર્વસ્વ છે, તે કાંઈ જ નથી લાગતો. એટલે જે છે તે છે નહિ અને જે નથી તે સર્વસ્વ છે. આપણા શરીર દ્વારા જ સઘળું અધ્યાત્મ સમજી શકાય છે. એક આત્માને સમજી લઈએ તો પ રમાત્માને જાર્ણા શકાય છે.

જગતરૂપી શરીરમાં આ જગતને ચલાવનાર શકિત પરમાત્મા છે, જેનું અસ્તિત્વ કયાંય પણ દેખાતું નથી. પરતુ બધામાં, આખા જગતમાં તેમનું અસ્તિત્વ છે. તે પર માત્મા વગર આ જગત મૃત છે. જે મરેલું, ફકત નષ્ટ કરવા માટે જ હોય છે. જે દિવસે આ જગતમાંથી પરમાત્મા દૂર થઈ જશે, તો આ જગત પણ સમાપ્ત થઈ જશે, એક મરેલું બની જશે. એક આત્માને સમજી લો તો પરમાત્માનું જ્ઞાન થઈ જશે. સ્વયંના આત્માના અસ્તિત્વને સમજયા વગર પરમાત્માને જાણી જ ન શકાય.

તે જ દિવસે સાંજે આ જ વાત ગુરુદેવના મુખેથી પણ નીકળી. જાણે હું અને તેઓ એક સ્તર ઉપર એકરૂપ થઈ ગયા હોઈએ કે તેને આ રીતે સમજી શકાય કે તેમના પભાવના કારશ્ે જ તેમના આભામંડળમાં રહેવાના કારણે જ હું તેમની ઈચ્છા અનુસાર જ વિચાર તો તતો. તેમણે કછુ કે જે બહ્માંડમાં છે, તે જ બધું આપણા પિંડમાં પણ હોય છે. પિંડ જો પાણીનું એક ટીપુ હોય તો બલ્માંડ સાગ ર છે. પરંતુ ટી હોય કે સાગર પાણી એ પાણી જ છે. પાર્ણાના ગુણધર્મમાં કોઈ ફ રક નથી. બરાબર તે જ રૌતે આત્માના રૂપમાં પરમાત્માનું નાનકડું સ્વરૂપ આપણ પાસે વિધમાન હોય છે. જેલે તેને નથી જાણ્યું તે પરમાત્માને કેવો રીતે જાણી શકે?

અને જેમણે પોતાની અંદરનાં પરમાત્માને જાણી લીધા, તેઓ બહારના પ રમાત્માને પણ જાણી જ લેશે. પ રમાત્મા એક છે. પરમાત્મા સર્વત્ર છે. અંદર પશ પરમાત્મા છે,બહાર પણ પરમાત્મા છે, પરંતુ અંદરના પરમાત્માને જાણવા સહેલા છે. કારણ, તે વધારે નજીક છે, આપના છે, આપના માટે છે, આપની સુવિધા અનુસાર છે, આપને અનુરૂપ છે, આપની સ્થિતિ અનુસાર છે, આપની પકડમાં છે, આપના પહોંચમાં છે. તે અને આપ અલગ નથી. આપનુ તેના સિવાય કોઈ અસ્તિત્વ નથી. આપ જેને 'હું' સમજો છો, તે 'હું' શ રીર નો અહકાર છે. આપને જેવો આપનો બોધ થઈ જશે , આપનો બધો જ્ઞરરનો અહંકાર ૬૨ થશે. કારણ , આપ જાણ ગયા હશો કે આપ એક આત્મા છો. (કમશઃ... વધુ આવતા અંક)

હિમાલયનો સમપણા યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમપણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોચાડવાનો પૂ.ગુરૂદેવનો જીવન ઉદેશ છે. આજ ઉદેશની અતગંત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે.એક જીવંત સદ્ઝુરૂ દ્વારા લખાઈ રહેલ આ એક જીવંત ગ્રંથ છ. જના દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઆ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે.

ગ્રયમાળા આ પ્રથમખંડમાં પૂ. ગુરૂદેવએ પોતાના પ્રથમ ન શ્રી શિવબાબા પછીના ત્રણ ગુરૂઆ સાથેના સાધનાકાળનુવર્ણન કરેલું છે. _ . . પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૂદેવ પાસે એ ક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુર પાસે મોકલ્યા, પૂ, ગુરૂદેવ પ્રત્યેક ગુરૂ પ્રત્યે પૂણ સમર્ષિત થઇને તેમની પાસેથ તેમનુ સમસ્ત જ્ઞાન અજીત કર્યું. આ ખંડ સાધકોને પૂ. સુરૂદેવની શિષ્ય કાળની નજીક લઈ જશે .જેના દ્વારા સાધક પૂ. ગુરૂદેવ હારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશે.

1)    Website: https://www.samarpanmediation.org
2)     Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)
3)    Website: https://www.bspmpl.com (for Literature (sahitya)
4)    Mobile App: “THE AURA” by bspmpl (For Android and iPhone)

(11:01 am IST)