Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

મોદી સરકારને મોટી સફળતાઃ દાઉદના ભત્રીજા સોહેલને લવાશે ભારત

નવી દિલ્હીઃ ભારત સરકાર અને મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે ડોન દાઉદને મોટો ફટકો પહોંચાડયો છેઃ દાઉદના ભત્રીજા સોહેલ કાસકરને આવતા સપ્તાહે ભારત લવાશેઃ ભારતે અમેરીકા સમક્ષ સોહેલ કાસકરની માંગણી કરી હતી  જે અમેરીકાએ સ્વીકારી છેઃ તેની સામે કોઇ કેસ નથી પણ તે દાઉદ અને ડી કંપની વિષે ઘણી માહીતી આપી શકે તેમ છે

(3:27 pm IST)