Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

ટીએમસી સરકારએ બંગાળને બનાવ્યૂં કંગાળઃ દર પાંચમી વ્યીકત ગરીબી રેખા નીચેઃ અમીત શાહ

પશ્ચિમ બંગાળના માલદામા બીજેપી અધ્યક્ષ અમીત શાહએ કહ્યુ છે કે ટીએમસી સરકારએ બંગાળને કંગાળ બનાવી દીધુ.  અને દર પાંચમી વ્યકિત ગરીબી રેખાની નીચે જીવે છે. શાહએ કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ડર હતો કે રાજયમાં બીજેપી ની રથયાત્રા નીકળવાથી ટીએમસી સરકારની અંતિમયાત્રા નીકળી જશે.

(12:00 am IST)