Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

તોફાની તત્વો સામે પોલીસ કડક પગલાં લેશે :હાલમાં પરિસ્થિતિ કાબુમાં ;અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ,કે,સિંહ

અમદાવાદ ;અમદાવાદમાં પદ્માવત ફિલ્મના વિરોધ માટે યોજાયેલ કેન્ડલ માર્ચ બાદ મોડીસાંજે હિંસક ઘટનાઓ બનતા ડીજીપીએ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે ચર્ચા કરી હતી દરમિયાન અમદવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું હતું કે હિંસક ઘટના સંદર્ભે પોલીસ ડિપાર્ટમેન્ટ યોગ્ય પગલા લેશે હાલમાં અમે દરેક જગ્યાએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે:અને પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો છે ,કે.સિંહએ વેગુ પણ કહ્યું હતું કે અત્યારે એવુ કોઈ કારણ નથી કે જેના કારણે રસ્તા પર ઉતરવું પડે

(8:55 am IST)