Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અમદાવાદમાં તોફાન ચાલુ : અનેક સ્થળોએ વિફરેલા ટોળાએ લગાડી આગ : આલ્ફાવન મોલ...વસ્ત્રાપુર... હિમાલયા મોલ ડ્રાઈવ ઈન રોડ..PVR સિનેમા થલતેજ વગેરે સ્થળ પર આગ લગાડી લોકોના બાઈકો સગાવીયા : આસપાસની સોસાયટીઓમા પથ્થર મારો થયો : પોલીસ ઘટના સ્થળ પર પોહચી : લોકોમાં મચી અફરાતફરી : રોડ પર ટ્રાફિકજામ : જુઓ વિડીયો

(10:36 pm IST)