Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

વિશ્વમાં દૈનિક કેસોનો આંકડો ઘટીને ૪૦ હજારે પહોંચ્યો

યુકે ૪૦૦૦૪ કેસ સાથે ટોપ ઉપર : રશિયા ૩૬૯૭૦ કેસ સાથે બીજા ક્રમે તેમજ જર્મની ૩૬૮૬૦ કેસ સાથે ત્રીજા નંબરે : અમેરીકામાં કોરોના ગગડ્યો સીધા ૨૮૮૬૯ કેસ તેમજ મૃત્યુઆંક (૬૪) પણ નીચલા સ્તરે : ભારતમાં કોરોનાના વળતા પાણી : ૫૩૮ દિવસના નીચલા સ્તરે પહોંચ્યા કેસ

ભારતમાં ૮૪૮૮ કેસ તેમજ ૨૪૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો : રીકવરી રેટ ૯૮.૨૬%એ પહોંચ્યો : જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધુ છે : ૧૨૫૧૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી : એકટીવ કેસ ઘટીને ૧,૧૮,૪૪૩ : નેધરલેન્ડમાં ૨૦૬૪૩ કેસ : પોલેન્ડમાં ૧૮૮૮૩ કેસ : ઈટાલી ૯૭૦૯ કેસ : બ્રાઝીલમાં ૫૧૨૬ કેસ : દક્ષિણ કોરીયામાં ૩૧૧૪ કેસ : કેનેડામાં ૧૬૦૨ કેસ : ઓસ્ટ્રેલિયામાં ૧૬૦૨ કેસ : જાપાનમાં ૧૧૨ કેસ : ચીનમાં ૩૮ કેસ : સાઉદી અરેબીયામાં ૩૬ નવા કેસ

યુકે           :     ૪૦,૦૦૪ નવા કેસો

રશિયા        :     ૩૬,૯૭૦ નવા કેસો

જર્મની        :     ૩૬,૮૬૦ નવા કેસો

યુએસએ      :     ૨૮,૮૬૯ નવા કેસો

નેધરલેન્ડ     :     ૨૦,૬૪૩ નવા કેસો

ફ્રાન્સ        :     ૧૯,૭૪૯ નવા કેસો

પોલેન્ડ       :     ૧૮,૮૮૩ નવા કેસો

ઇટાલી        :     ૯,૭૦૯ નવા કેસો

ભારત        :     ૮,૪૮૮ નવા કેસો

બ્રાઝિલ       :     ૫,૧૨૬ નવા કેસો

દક્ષિણ કોરિયા      :    ૩,૧૧૪ નવા કેસો

સિંગાપોર     :     ૧,૬૭૦ નવા કેસો

કેનેડા         :     ૧,૬૦૨ નવા કેસો

ઓેસ્ટ્રેલિયા  :     ૧,૪૬૬ નવા કેસો

જાપાન       :     ૧૧૨ નવા કેસો

યુએઈ        :     ૬૩ નવા કેસો

ચીન          :     ૩૮ નવા કેસો

સાઉદી અરેબિયા    :    ૩૬ નવા કેસો

હોંગકોંગ      :     ૦૨ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૮ હજાર ઉપર કેસ નોંધાયા, ૨૪૯ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૮,૪૮૮ કેસો

નવા મૃત્યુ    :   ૨૪૯

સાજા થયા    :   ૧૨,૫૧૦

કુલ કોરોના કેસો :      ૩,૪૫,૧૮,૯૦૧

એકટીવ કેસો :   ૧,૧૮,૪૪૩

કુલ સાજા થયા   :      ૩,૩૯,૩૪,૫૪૭

કુલ મૃત્યુ     :   ૪,૬૫,૯૧૧

૨૪ કલાકમાં ટેસ્ટ       :       ૭,૮૩,૫૬૭

કુલ ટેસ્ટ     :   ૬૩,૨૫,૨૪,૨૫૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :    ૨૮,૮૬૯

હોસ્પિટલમાં    :    ૪૯,૨૨૮

આઈસીયુમાં    :    ૧૨,૨૨૬

નવા મૃત્યુ      :    ૬૪

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા     :   ૪,૮૫,૯૨,૭૩૬ કેસો

ભારત        :   ૩,૪૫,૧૮,૯૦૧ કેસો

બ્રાઝીલ       :   ૨,૨૦,૧૭,૨૭૬  કેસો

(3:31 pm IST)