Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મહારાષ્ટ્રમાં મોટો અપસેટઃ ભાજપ-એનસીપી સરકાર રચાઇઃ ફડનવીસે મુખ્યમંત્રી તરીકે અને અજીત પવારે ડે. સીએમના સપથ લીધા

શિવસેના અને કોંગ્રેસ બંને હાથ ઘસતા રહી ગયાઃ મહારાષ્ટ્રમાં સન્નાટો નરેન્દ્રભાઇ અને શરદ પવારની બેઠકે અણધાર્યો વિસ્ફોટ સર્જ્યોઃ રાત્રે સ્પિકર પદ માટે એનસીપી- કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ બાખડી પડ્યા પછી તખ્તો પલટાયો

z

(8:36 am IST)
  • સિયાચીનને પર્યટકો માટે ખોલવાના ભારતના નિર્ણંયથી પાકિસ્તાન ફફડ્યું : પાકિસ્તાને ફરીવાર કાશ્મીર રાગ આલાપ્યો : આર્ટિકલ 370 હટાવ્યા બાદથી નિવેદનબાજી કરતા પાકિસ્તાને ફરીવાર ભારત સામે ઝેર ઓક્યું : વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર મનાતા સિયાચીનને પર્યટકો માટે ખુલ્લું મુકાવા માટે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો :પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ડો,મોહમ્મ્દ ફૈઝલે કહ્યું કે સિયાચીન વિવાદી ક્ષેત્ર છે ત્યારે ભારત પર્યટકો માટે કેમ ખોલી શકે ? ફોટો siyachin access_time 1:05 am IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST

  • મહારાષ્ટ્રમાં મહામંત્રણા અંતિમ તબક્કામાં : મહારાષ્ટ્રમાં સરકાર રચવા અત્યારે સાંજે ૫ વાગ્યે શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહત્વની અંતિમ બેઠક ચાલી રહી છે : સાંજે મોડેથી સરકાર રચવા દાવો કરવામાં આવશે તેમ જાણવા મળે છે access_time 5:23 pm IST