Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

નોયડામાં મોલની છત પરથી મળ્યું પીવીઆર સિનેમાના કર્મચારીનું શબઃ માથા પર ઇજાના નિશાન

નોયડા (ઉતરપ્રદેશ) સેકટર-૧૮ ના ડીએલએફ મોલ ઓફ ઇન્ડિયાની છત પરથી એક શખ્સનું શબ મળ્યું છે.

સીટીએસપી વિનીત જયસ્વાલએ બતાવ્યું કે મૃતક મલ્ટીપ્લેકસ એન પીવીઆર સિનેમાના કર્મચારી હતા. એમણે કહ્યું કે મૃતકના માથાના પાછળના ભાગમા ઇજાના નિશાન છે. અને ફોરેન્સીક અને પોલીસની  ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. મોતનું કારણ હજુ સુધી જાણવા મળેલ નથી.    

(11:33 pm IST)