Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

બિહારમાં ગ્રુપ- ડી ની ૧૮૬ જગ્યા માટે પ લાખ અરજી આવી

બિહાર વિધાનસભામા ગ્રપ-ડી ની ૧૮૬ જગ્યા પર ભરતી માટે પ લાખ અરજીઓ આવી છે. અને તેમાં ગ્રેજયુએટ, એમબીએ, એમસીએ અને બીટેક જેવા પ્રોફેશ્નલ ડીગ્રીધારકો પણ સામેલ છે.

રાજયના શિક્ષામંત્રી કે.એન. પ્રસાદ વર્માએ કહ્યું કે બેરોજગારીને કારણે આવુ થયુ છે. નોકરીઓની સંખ્યા મર્યાદિત છે જયારે અરજી કરનારાઓની સંખ્યા વધી રહી છે.

(9:36 pm IST)