Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ગુંડાઓ સાથે લખનૌમાં પાર્ટીની મોજ માણતા ૬ પોલીસ જવાનો સસ્પેન્ડ

નવી દિલ્હી : દિલ્હી પોલીસે તેના ૬ જવાનોને સસ્પેન્ડ કર્યા છે. આ ૬ પોલીસો લખનઉમાં ગુનેગારો સાથે પાર્ટી કરતા પકડાયા હતા. તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે. જેની સાથે પાર્ટી કરી રહ્યા હતા તે ગુનેગારો પર હજી સુનાવણી ચાલી રહી છે અને આ પોલીસે તેમને કોર્ટમાં સુનાવણી માટે લખનઉ કોર્ટ લઈ જઇ રહ્યા હતા.

(12:56 pm IST)