Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

બનાવ્‍યું કાંઇ નહી પણ વેંચી બધુંજ નાખશેઃ બીપીસીએલના ખાનગીકરણ પર કોંગ્રેસના ચાબખા

        કેન્‍દ્ર સરકાર દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન ( બીપીસીએલ) ના ખાનગીકરણને મંજુરી આપવા પર કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલએ ટવિટ કર્યુ છે, બનાવ્‍યું કાંઇ નહી પણ વેંચી બધુ નાખશે.

        દેશ વેંચવો આને જ કહેવાય મોદી છે તો મુમકિન છે સરકારએ કહ્યું છે કે બીપીસીએલ સહિત પ કંપનીઓના વિનીવેશથી મળેલ પૈસા વિકાસ કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં આવશે.

        પૂર્વ પેટ્રોલિયમ મંત્રી  વીરપ્‍પા મોઇલીનું નિવેદન સરકાર દ્વારા લાભમાં ચાલી રહેલ કંપનીને વેંચવી એ શરમજનક નિર્ણય છે.

(12:00 am IST)