Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

શિવસેનાએ સંસદમાં સાવરકર અને બિરસા મુંડાને ભારત રત્‍ન આપવાની માંગ કરી

        શિવસેના સાંસદ રાજેન્‍દ્ર ગાવિતએ ગુરૂવારના લોકસભામાં શૂન્‍યકાળ દરમ્‍યાન સ્‍વતંત્રતા સેનાની  વી.ડી.  સાવરકર અને આદિવાસી નેતા બિરસા મુંડાને દેશનું સર્વોચ્‍ચ નાગરિક સમ્‍માન ભારત રત્‍ન આપવાની માંગ કરી છે.

        આ પહેલા સાવરકરના પૌતર રંજીતએ ભરોસો આપ્‍યો હતો કે સાવરકર માટે ભારત રત્‍નની માંગથી શિવસેના પાછળ નહી હટે.

(12:00 am IST)