Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

આજીવિકા માટે પટણામાં નેશનલ તૈરાક ટી સ્‍ટોલ ચલાવી રહ્યો છે રાષ્‍ટ્રીય સ્‍તરનો તરવૈયો

        પટણા ( બિહાર) માં રાષ્‍ટ્રીય સ્‍તર પર ઘણા મેડલ જીતનાર તરવૈયો ગોપાલપ્રસાદ યાદવ દ્વારા આજીવિકા માટે ચાની દુકાન ચલાવવાનો મામલો સામે આવ્‍યો છે.

        ગોપાલએ પોતાની દુકાનનું નામ નેશનલ તૈરાક ટી સ્‍ટોલ રાખ્‍યું છે. ખબર અનુસાર ૧૯૮૭ માં કોલકતામા આયોજીત રાષ્‍ટ્રીય તરણ સ્‍પર્ધામા ગોપાલએ પ્રથમ વખત બિહારનું પ્રતિનિધિત્‍વ કર્યુ હતુ. ગોપાલ ગંગા નદીમાં તરવાનુ પણ શીખવાડે છે.

 

(12:00 am IST)